*⭕સામાન્ય જ્ઞાન⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે
*✔અનાવાડા*
▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું
*✔સરસ્વતી નદી કિનારે*
▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી
*✔રાણી નાઈકીદેવી*
▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું
*✔સલ્તનતકાળ*
▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન
*✔દસમું*
▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે
*✔ગંગા*
▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે
*✔સુંદરી*
▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે
*✔ખેર*
▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*✔જંગલી ગધેડા*
▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે
*✔વાંદરાની*
▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત
*✔તાલુકા અદાલત*
▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે
*✔ટ્રાયલ કોર્ટ*
▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી
*✔1960*
▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે
*✔નજીરી અદાલત અથવા Court of Records*
▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે
*✔ફોજદારી અદાલત*
▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું
*✔1526માં*
▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી
*✔કાનવાના મેદાનમાં*
▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે
*✔શેરશાહ*
▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો
*✔બહેરામખાને*
▪જહાંગીરનું મૂળ નામ શું હતું
*✔સલીમ*
▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો
*✔શુક્રવારે*
▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે
*✔રાજસ્થાન*
▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે
*✔પંજાબ*
▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે
*✔અસમ*
▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે
*✔9425 કિમી.*
▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી
*✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*
▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે
*✔મધ્યપ્રદેશના નેપાનગરમાં*
▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે
*✔હોશંગાબાદ અને દેવાસમાં*
▪જહાંગીરનો અર્થ શું થાય
*✔દુનિયાને જીતનાર*
▪રસખાનના ગુરુ કોણ હતા
*✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*
▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે
*✔તેરમી*
▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે
*✔60*
▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે
*✔આઠ*
▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો
*✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*
▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી
*✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*
▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું
*✔રાજરાજ*
*✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*
▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે
*✔53 મીટર*
▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે
*✔શિકારા*
▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે
*✔ઉત્તરપ્રદેશ*
▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે
*✔અસમ*
▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો
*✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*
▪ગુરુ નાનકનો જન્મ
*✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*
▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે
*✔નરસિંહ મહેતા*
▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું
*✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ*
▪અમેરિકા ખંડના શોધક
*✔ક્રિસ્ટોફર કોલંબસ*
▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે
*✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*
▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે
*✔રેડ-ઇન્ડિયન*
▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે
*✔કેનેડા*
▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે
*✔4827 કિમી.*
▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે
*✔આલ્ફાલ્ફા*
▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે
*✔બ્રાઝિલ*
▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી
*✔પ્રીતિ સેનગુપ્તા*
➖ *પરધન*
➖ *વણલોભી*
➖ *ઉમળકો*
➖ *શીલવંત*
➖ *પરમાર્થ*
➖ *નિર્મળ*
➖ *તુર્યાવસ્થા*
➖ *રોમાંચક*
➖ *બુલંદ*
➖ *શેર*
➖ *વરદાત્રી*
➖ *અંકિત*
➖ *ગૌરીપૂજા*
➖ *ક્રૂરકટાક્ષ*
➖ *કુતર્ક*
➖ *સુધારસ*
➖ *દિગ્ દિગંત*
➖ *શ્યામા*
◆●◆●◆●◆●◆●◆●◆●◆
No comments:
Post a Comment