Wednesday, May 29, 2019

આજનું જ્ઞાન - ૩૦-૦૫-૨૦૧૯

ભારતમાં કઈ વસ્તુ સૌ પ્રથમ વાર ક્યાં બની અને કઈ સાલમાં બની?

✅ પ્રથમ કાપડ મિલ – ફોર્ટ ગ્લોસ્ટર (કોલકાતા – 1818)

✅ પ્રથમ ઈલેક્ટ્રિક રેલવે – મુંબઈ – કુર્લા (1925)

✅ પ્રથમ રેલવે – થાણા અને મુંબઈ વચ્ચે (1853)

✅ પ્રથમ જળવિદ્યુત મથક – શિવસમુદ્રમ (કર્ણાટક – 1900)

✅ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન – પ્રેસિડેન્સી ટાઉન ઓફ મદ્રાસ (1688)

✅ પ્રથમ સિનેમા – એલ્ફિન્સ્ટન (કોલકાતા-1907)

✅ પ્રથમ ફ્રેન્ચ વેપારી મથક – : સુરત (1664)

✅ પ્રથમ કોલસાની ખાણ – રાણીગંજ (પ્રશ્વિમ બંગાળ -૧૮૧૪)

✅ ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ – 1956

✅ જનરલ ઈન્સ્યુરન્સનું રાષ્ટ્રીય – (1973થી અમલી)

✅ સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય – ગુજરાત

✅ પાઈપલાઈન દ્વારા સૌપ્રથમ રાંધણગેસ પૂરો પાડવાની યોજના – ગુજરાત

✅ આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય – કર્ણાટક

✅ સૌપ્રથમ કેરોસીનમુક્ત રાજ્ય – દિલ્હી

✅ પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર -» મુંબઈ સમાચાર (1822)

✅ પ્રથમ ટેલિફોન એક્સચેન્જ – કોલકાતા (1881)
 
✅ પ્રથમ પંચવર્ષીય યોજના – 1951 (જવાહરલાલ નેહરુ )

✅ પ્રથમ આકાશવાણી કેન્દ્ર – મુંબઈ, કોલકાતા (1927)

✅ પ્રથમ લોખંડ કારખાનું – જમશેદપુર (1907)

✅ ટપાલ ટિકિટ – સિંધ પોસ્ટ ઓફિસ, કરાંચી (હાલમાં પાકિસ્તાનમાં)

✅ પ્રથમ બેંક – બેંક ઓફ હિન્દુસ્તાન (1770)

✅ પ્રથમ હવાઈ ટપાલ સેવા – અલ્લાહાબાદથી નૈનીતાલ વચ્ચે (1911)

✅ પ્રથમ વિમાન સામાનનું કારખાનું – બેંગલોર (1961)

✅ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ – આર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)

✅ પ્રથમ અણુ પરીક્ષણ – પોખરણ (રાજસ્થાન-1974)

✅ પ્રથમ વખત બેંકોનું બેંકોનું રાષ્ટ્રીયકરણ – 1969 (14 બેંક) (ઈન્દિરા ગાંધી સરકાર)

✅ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ – રોહિણી (1980-1980-દેશના યાન દ્વારા)

✅ પ્રથમ ટેલિવિઝન કાર્યક્રમ પ્રસારણ – દિલ્હી (1959)

✅ પ્રથમ વખત ક્રોગ્રેશના ભાગલા – સુરત અધિવેશન – 1907 (અધ્યક્ષ ડૉ. રાસબિહારી ઘોષ )

✅ ટપાલ સેવા – 1837

✅ તાર વ્યવસ્થા – કોલકાતા અને ડાયમંડ હાર્બલ વચ્ચે (1851)

✅ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ – પાદરી જોવાન બુસ્તમેન (ગોવા -1756)

✅ પ્રથમ ખનિજ તેલ કુવો – દિગ્બોય (આસામ – 1889)

✅ પ્રથમ ટેંક બનાવવાની ફેકટરી – અવાડી (તમિલનાડું )

✅ ટેલેક્ષ સર્વિસ – અમદાવાદ અને મુંબઈ વચ્ચે (1963)


📓 દર્પણ સંસ્થા કોણે બનાવી હતી ?

📢 મૃણાલિની સારાભાઈ

📓 દર્પણ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ થિયેટર નું નામ શું હતું ?

📢 નટરાણી

📓 ધ વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટસ ફેસ્ટિવલ કોના દ્વારા ઉજવાય છે ?

📢 નટરાણી થિયેટર


📓 શાસ્ત્રીય નૃત્યના કેટલા પ્રકાર છે ?

📢 ૮

📓 નાટ્યશાસ્ત્રમાં કેટલા કારણો બતાવેલા છે ?

📢 ૧૦૮

📓 નાટ્યશાસ્ત્રમાં કેટલા રસ બતાવેલા છે ?

📢 ૯


*સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)ઉપર પુછાયેલા અને પુછાય શકે તેવા પ્રશ્નો*

📮સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલા વિશ્વ શાંતિ માટે કઈ સંસ્થા બની હતી ?
✔ રાષ્ટ્રસંઘ

📮અમેરિકાના ક્યા પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રસંઘ બનાવવાની યોજના ઘડી ?
✔ રૂઝવેલ્ટે

📮સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં કેટલી છે ?
✔ 193

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ ?
✔24/10/1945

📮સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક કયાં છે ?
✔ન્યૂયોર્ક

📮સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મહત્ત્વનું અંગ કયુ છે ?
✔ સલામતી સમિતિ

📮સંયુક્ત રાષ્ટ્રસંઘનું સૌથી મોટું અંગ કયુ છે ?
✔ સામાન્ય સભા

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?
✔ 10

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્યરાષ્ટ્રો કેટલા છે ?
✔ 5

📮આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી ?
✔ભારત

📮કાયમી પાંચ સભ્યોમાંથી એક પણ સભ્ય રાષ્ટ્ર 'નકારાત્મક મત' આપે તો નિર્ણય લઈ શકાતો નથી, આ સત્તાને શું કહે છે ?
✔વીટો પાવર

📮વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટૂંકું નામ શું છે?
✔ WHO

📮આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું ટૂંકું નામ શું છે?
✔ ILO

📮વિશ્વ બૅન્કનું વડું મથક ક્યાં આવેલું છે ?
✔વૉશિંગ્ટન-ડી.સી.

📮ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
✔ રોમ

📮ભારતે વિશ્વને શાંતિ માટે ક્યા સિદ્ધાંતો આપ્યા ?
✔પંચશીલના સિદ્ધાંતો

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના બિનકાયમી સભ્યરાષ્ટ્રોની કેટલા વર્ષે ચૂંટણી થાય છે ?
✔ બે

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ સમયે કેટલાં રાષ્ટ્રો તેનાં સભ્યો હતાં ?
✔51

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કુલ સભ્યસંખ્યા કેટલી છે ?
✔15

📮આમાંથી કયું રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે ?
✔ઇંગ્લૅન્ડ

📮રાષ્ટ્રસંઘ નામની સંસ્થા શું થવાથી નિષ્ફળ નીવડી ?
✔ બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાથી

📮સંયુક્ત રાષ્ટ્રસંઘનું ટૂંકુ નામ શું છે ?
✔ યુનો

📮સૌ પ્રથમ વિશ્વસંસ્થાનો વિચાર કોણે રજૂ કર્યો ?
✔ વિલ્સને

📮યુનોનું હવે નામ શું છે ?
✔યુ.એન.

📮સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની મુદત કેટલા વર્ષની હોય છે ?
✔5

📮નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘનો હેતુ કયો છે ?
✔આપેલા બધા

📮સંયુક્ત રાષ્ટ્રસંઘના અંગ કેટલાં છે ?
✔ 6

📮સંયુક્ત રાષ્ટ્રસંઘના કયા અંગને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય ?
✔સામાન્ય સભાને

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં દરેક સભ્યરાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે ?
✔ 5

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક સભ્યરાષ્ટ્ર મત પ્રદાન સમયે કેટલા મત આપી શકે ?
✔ 1

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે ?
✔ 1

📮સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ માનવ-અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ક્યારે મંજૂર કર્યું ?
✔ 10 ડિસેમ્બર, 1948

📮યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની કોને સત્તા છે ?
✔સામાન્ય સભાને

📮ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકુ નામ શું છે ?
✔FAO

📮યુનેસ્કોનું વડું મથક કયું છે ?
✔પૅરિસ

📮સંયુકત રાષ્ટ્રોના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે ?
✔મહામંત્રી

📮આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
✔જિનિવા

📮યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે ?
✔ ન્યૂયૉર્ક

📮વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે ?
✔ જિનિવા

📮દુનિયાના લોકોનાં શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે યુ. એન.ની કઈ સંસ્થા કાર્ય કરે છે ?
✔ WHO

📮દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
✔UNESCO

📮માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય એ માટે પ્રયત્નો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
✔ ILO

📮બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળક્લ્યાણના કાર્યક્રમો યોજવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
✔ UNICEF

📮વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
✔FAO

📮વિશ્વયુદ્ધ દરમિયાન ખુવારી થયેલા દેશોના પુન:નિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કાર્ય યુ. એન.ની કઈ સંસ્થા કરે છે ?
✔ IBRD

📮કયા યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડૉક્ટરોની ટીમ મોકલી હતી ?o
✔ કોરિયાના

No comments:

Post a Comment