🔴🔵તંબાકુ વિરોધી દિવસ 🔵🔴
➡તે તંબાકુ રોકડીયો ખરીફ પાક છે
➡તમાકુમાં નિકોટીન નામનું ઝેર હોય છે.
➡ચીન, બ્રાઝીલ અને ભારત માં વધુ ઉગાડવામાં આવે છે.ભારતમાં મુખ્યત્વે ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળે છે
➡ચરોતરને "સોનેરી પાક નો મુલક" તરીકે ઓળખવામાં આવે છે.
➡દેશના 14માં પ્રધાનમંત્રી
➡17મી લોકસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા
➡ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેનાર નરેન્દ્ર મોદી
➡ભારત દેશના બીજા ગુજરાતી વડાપ્રધાન
🔷🔷 કેબિનેટ મંત્રી ની યાદી 🔷🔷
1. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન) - વડાપ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય. આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવવામાં આવ્યા નથી.
2. રાજનાથ સિંહ (કેબિનેટ મંત્રી) - સંરક્ષણ મંત્રાલય
3. અમિત શાહ (કેબિનેટ મંત્રી) - ગૃહ મંત્રાલય
4. નીતિન ગડકરી (કેબિનેટ મંત્રી) - માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
5. સદાનંદ ગૌડા (કેબિનેટ મંત્રી) - કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય
6. નિર્મલા સીતારમણ (કેબિનેટ મંત્રી) - નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
7. રામવિલાસ પાસવાન (કેબિનેટ મંત્રી) - ખાદ્ય-સાર્વજનિક વિતરણ મંત્રાલય
8. નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી) - કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
9. રવિશંકર પ્રસાદ (કેબિનેટ મંત્રી) - કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
10. હરસિમરત કૌર બાદલ (કેબિનેટ મંત્રી) - ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
11. એસ. જયશંકર (કેબિનેટ મંત્રી) - વિદેશ મંત્રાલય
12. રમેશ પોખરિયાલ નિશંક (કેબિનેટ મંત્રી)- માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
13. થાવર ચંદ ગેહલોત (કેબિનેટ મંત્રી) - સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
14. અર્જુન મુંડા (કેબિનેટ મંત્રી) - આદિવાસી બાબતનું મંત્રાલય
15. સ્મૃતિ ઈરાની (કેબિનેટ મંત્રી) - મહિલા અને બાલ વિકાસ, કાપડ મંત્રાલય
16. હર્ષવર્ધન (કેબિનેટ મંત્રી) - સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
17. પ્રકાશ જાવડેકર (કેબિનેટ મંત્રી) - પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
18. પીયૂષ ગોયલ (કેબિનેટ મંત્રી) - રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
19. ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ મંત્રી) - ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
20. મુખ્તાર અબ્બાસ નકવી (કેબિનેટ મંત્રી) - લઘુમતી બાબતોના મંત્રાલય
21. પ્રહલાદ જોશી (કેબિનેટ મંત્રી) - સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ
22. મહેન્દ્ર નાથ પાંડે (કેબિનેટ મંત્રી) - સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા
23. અરવિંદ સાવંત (કેબિનેટ મંત્રી) - ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય
24. ગિરિગાજ સિંહ (કેબિનેટ મંત્રી) - પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય
25. ગજેન્દ્ર સિંહ શેખાવત (કેબિનેટ મંત્રી) - જળ શક્તિ મંત્રાલય
26. સંતોષ ગંગવાર (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - શ્રમ અને રોજગાર મંત્રાલય
27. રાવ ઈન્દ્રજીત સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
28. શ્રીપદ નાઈક (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય
29. જીતેન્દ્ર સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)
30. કિરણ રિજ્જૂ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)
31. પ્રહલાદ સિંહ પટેલ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)
32. આરકે સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)
33. હરદીપ સિંહ પુરી (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો)- શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)
34. મનસુખ માંડવિયા (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) - શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર (રાજ્યમંત્રી)
35. ફગ્ગન સિંહ કુલસ્તે (રાજ્યમંત્રી) - સ્ટીલ રાજ્ય મંત્રી
36.અશ્વિની ચૌબે (રાજ્ય મંત્રી) - સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ (રાજ્યમંત્રી)
37. જનરલ રિટાયર્ડ વીકે સિંહ (રાજ્ય મંત્રી) - માર્ગ પરિવહન-રાજમાર્ગ (રાજ્યમંત્રી)
38. કૃષ્ણપાલ ગુજ્જર (રાજ્ય મંત્રી) - સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)
39. દાનવે રાવસાહેબ દાદારાવ (રાજ્ય મંત્રી) - ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ (રાજ્યમંત્રી)
40. જી. કિશન રેડ્ડી (રાજ્ય મંત્રી) - ગૃહ રાજ્ય મંત્રી
41. પુરુષોત્તમ રુપાલા (રાજ્ય મંત્રી) - કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્યમંત્રી)
42. રામદાસ આઠવલે (રાજ્ય મંત્રી) - સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)
43. સાધ્વી નિરંજન જ્યોતી (રાજ્ય મંત્રી) - ગ્રામીણ વિકાસ (રાજ્યમંત્રી)
44. બાબુલ સુપ્રિયો (રાજ્ય મંત્રી) - પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન (રાજ્યમંત્રી)
45. સંજીવ કુમાર બલિયાન (રાજ્ય મંત્રી) - પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન (રાજ્યમંત્રી)
46. ધોત્રે સંજય શમરાવ (રાજ્ય મંત્રી) - માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક (રાજ્યમંત્રી)
47. અનુરાગ ઠાકુર સિંહ (રાજ્ય મંત્રી) - નાણા અને કોર્પોરેટ મામલે (રાજ્યમંત્રી)
48. સુરેશ અંગાદિ (રાજ્ય મંત્રી) - રેલવે (રાજ્યમંત્રી)
49. નિત્યાનંદ રાય (રાજ્ય મંત્રી) - ગૃહ (રાજ્યમંત્રી)
50. વી મુરલીધરન (રાજ્યમંત્રી) - વિદેશ, સંસદીય કાર્યના રાજ્યમંત્રી
51. રેણુકા સિંહ (રાજ્યમંત્રી) - આદિવાસી મામલે (રાજ્યમંત્રી)
52. સોમ પ્રકાશ (રાજ્યમંત્રી) - વાણિજ્ય અને ઉદ્યોગ (રાજ્યમંત્રી)
53. રામેશ્વર તેલી (રાજ્યમંત્રી) - ખાદ્ય પ્રસંસ્કરણ (રાજ્યમંત્રી)
54. પ્રતાપ ચંદ્ર સારંગી (રાજ્યમંત્રી) - સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન (રાજ્યમંત્રી)
55. કૈલાશ ચૌધરી (રાજ્યમંત્રી) - કૃષિ અને કિસાન કલ્યાણ (રાજ્યમંત્રી)
56. દેબોશ્રી ચૌધરી (રાજ્યમંત્રી) - મહિલા અને બાળ વિકાસ (રાજ્યમંત્રી)
57. અર્જુન રામ મેઘવાલ (રાજ્યમંત્રી) - સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી
58. રતન લાલ કટારિયા (રાજ્યમંત્રી) - જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ (રાજ્યમંત્રી)
➡24મા નેવી ચીફ
➡Motto= शं नो वरुणः
➡4 ડિસેમ્બરના રોજ 1971 ઇન્ડિયન નેવી એ પાકિસ્તાનને હરાવ્યું હતું.તેમની યાદમાં "ઇન્ડિયન નેવી ડે" ઉજવવામાં આવે છે.