🔳૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.
➖ગુજરાતી સાહિત્યકાર.
➖અભિનેતા અને નાટ્યકલાકાર.
➖ભારતીય ઉદ્યોગપતી.
➖બાંગ્લાદેશનાં પ્રમુખ.
➡પ્રથમ ગુજરાતી ન્યુઝ પેપર "બોમ્બે સમાચાર"
➡ભારતનુ પ્રથમ અંગ્રેજી અખબાર "બેંગાલ ગેઝેટ" પ્રસિદ્ધ થયું હતું
➡1961 દીવ દમણ અને ગોવાને પોર્ટુગીઝ થી આજે આઝાદ કર્યું હતું."ઓપરેશન વિજય"દ્વારા માત્ર 40 કલાક માં યુદ્ધ જીત્યું હતું. 30-મે-1987 ગોવા અને રાજ્ય તરીકે દરજ્જો આપ્યો.
➡ગોવા મુક્તિ દિવસ = 19 Dec
➡ગોવા ના પ્રથમ મુખ્યમંત્રી =દયાનંદ બંદોદકર
➡ગોવાની રાજધાની પણજી
➡હાલના રાજ્યપાલ= મૃદુલા સિન્હા
➡હાલના ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત
|
Thursday, May 30, 2019
આજનો દિવસ - 30 મે 2019
Labels:
GPSC/Talati
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment